Home » મુખપૃષ્ઠ ગેલેરી » ખેડૂતોને પાકવિમાની રકમનાં પ્રશ્ને પત્રકાર પરીસદ

????????? 20, 2013 ખેડૂતોને પાકવિમાની રકમનાં પ્રશ્ને પત્રકાર પરીસદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ગુજરાત ખેડૂતોના પાક વીમાના પ્રશ્ને રાજ્ય સરકારે કુલ ૫ લાખ ૯૬ હાજર ખેડૂતોએ મગફળી,એરંડા,બાજરી, મકાઈ અને કમોદના કુલ ૧૪ લાખ ૧૨ હજાર ૫૩૦ હેક્ટરના વાવેતરનો ૩૪૯૨ કરોડ ધીરાણ પાક વીમો ઉતરાવેલો તેની સામે રાજ્ય સરકારે માત્ર ૮,૦૮,૨૯૧ હેક્ટરનું જ વાવેતર થયું છે તેવું ખોટું પાણી પત્રક બનાવીને વીમા કંપનીને આપતા ખેડૂતોને મળતાપાત્ર રૂ.૨૮૨૮ કરોડના પાક વિમાની રકમની સામે માત્ર રૂ. ૧૬૦૯ કરોડનો વીમો મળવાનો છે . રાજ્ય સરકારે પત્રો લખીને આ રકમમાં સહમતી આપવાને બદલે વ્યક્તિગત ધોરણે વીમો ચુકવવાનો આગ્રહ રાખતાં આ રકમમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઉભી થઇ છે.

Comments are closed.