Home » પોરબંદર » અદ્યતન

બક્ષીપંચ સંમેલન, પોરબંદર તા. ૨૭-૧૦-૨૦૧૨ પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બક્ષીપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયાએ કરી હતી.