“સ્વરાજ કુચ” દ્વારા ૧૦,૦૦૦...

છેલ્લા દોઢ દાયકા કરતા વધારે સમયથી ગુજરાતના ભાજપ શાસનમાં, ગુજરાતના ખેડૂતો, માલધારીઓ, મજુરો, આદિવાસીઓ, દલિતો,...

????????? 14,2014 07:34 ?????????????

છેલ્લા દોઢ દાયકા કરતા વધારે સમયથી ગુજરાતના ભાજપ શાસનમાં, ગુજરાતના ખેડૂતો, માલધારીઓ, મજુરો, આદિવાસીઓ, દલિતો, અગરિયાઓ, માછીમારો, યુવાનો, મહિલાઓ કે બાળકો માટે કોઈ જ નક્કર કામગીરી થઇ નથી. ગુજરાતમાં વંચિતોને...

મીડીયા વર્કશોપ...

કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૭-૨૮ ઓક્ટોબરના રોજ આયોજીત મીડીયા વર્કશોપનું ઉદઘાટન કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી...

??????? 25,2013 07:12 ?????????????

કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૭-૨૮ ઓક્ટોબરના રોજ આયોજીત મીડીયા વર્કશોપનું ઉદઘાટન કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા શ્રી અજય માકન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા...

સ્વ. પેથલજીભાઈ ચાવડાના નિધન...

સોરાષ્ટ્રના કોંગ્રેસ અગ્રણી, સામાજિક-રાજકીય-શૈક્ષણિક રીતે સદાય તત્પર અને સક્રિય સ્વ. પેથલજીભાઈ ચાવડાના નિધન અંગે ઘેરા...

??????? 25,2013 07:02 ?????????????

સોરાષ્ટ્રના કોંગ્રેસ અગ્રણી, સામાજિક-રાજકીય-શૈક્ષણિક રીતે સદાય તત્પર અને સક્રિય સ્વ. પેથલજીભાઈ ચાવડાના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે...

ગુજરાત પ્રજા વિકાસ દર્શન...

banner-12point

"સુરક્ષિત ગુજરાત" ની યોજના, પોલીસ કર્મીઓને પૂરો પગાર, લોકાયુક્તની તાત્કાલિક નિમણુક...

??????? 1,2012 05:38 ?????????????

"સુરક્ષિત ગુજરાત" ની યોજના, પોલીસ કર્મીઓને પૂરો પગાર, લોકાયુક્તની તાત્કાલિક નિમણુક...

કોંગ્રેસના “ગુજરાત પ્રજા વિકાસ...

banner-11point

સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે \'ગુજરાત પ્રજા વિકાસ દર્શન - ૨૦૧૨\' નો ૧૧મો મુદ્દો....

??????? 23,2012 04:19 ?????????????

સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે \'ગુજરાત પ્રજા વિકાસ દર્શન - ૨૦૧૨\' નો ૧૧મો મુદ્દો. ...

કોંગ્રેસના “ગુજરાત પ્રજા વિકાસ...

banner-10point

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન-2012’ અંતર્ગત એક સંયુક્ત પત્રકાર પરિષદમાં રાજીવ ગાંધી...

??????? 20,2012 04:21 ?????????????

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન-2012’ અંતર્ગત એક સંયુક્ત પત્રકાર પરિષદમાં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે 10માં મુદ્દાની જાહેરાત કરી હતી....

કોંગ્રેસના “ગુજરાત પ્રજા વિકાસ...

banner-9point

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવે ત્યારે તેના...

??????? 20,2012 03:56 ?????????????

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવે ત્યારે તેના દ્વારા આદિવાસી, પછાત, વિચરતી આદિજાતી, અને લઘુમતી સમુદાયોને આપવામાં આવનાર લાભની વિસ્તુત માહિતી આપી હતી....

કોંગ્રેસના “ગુજરાત પ્રજા વિકાસ...

banner-8point

55 ડાર્ક ઝોન સહિત તમામ તાલુકામાં દશ લાખ ખેડૂતોને વીજળીનાં કનેકશન, 16 કલાક ગુણવત્તાવાળી વિજળી....

??????? 13,2012 05:49 ?????????????

55 ડાર્ક ઝોન સહિત તમામ તાલુકામાં દશ લાખ ખેડૂતોને વીજળીનાં કનેકશન, 16 કલાક ગુણવત્તાવાળી વિજળી....

કોંગ્રેસના “ગુજરાત પ્રજા વિકાસ...

banner-7point

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન-2012’ હેઠળ યુવા અને રોજગારી પર સાતમા મુદાની...

??????? 13,2012 05:45 ?????????????

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન-2012’ હેઠળ યુવા અને રોજગારી પર સાતમા મુદાની જાહેરાત...

કોંગ્રેસના “ગુજરાત પ્રજા વિકાસ...

6

વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ફીમાં સ્કોલરશીપ માટે ખાસ ‘વિદ્યા નિધિ’ ની રચના કોલેજો અને...

??????? 13,2012 05:42 ?????????????

વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ફીમાં સ્કોલરશીપ માટે ખાસ ‘વિદ્યા નિધિ’ ની રચના કોલેજો અને યુનીવર્સીટીમાં વિદ્યાર્થી મંડળની લોકશાહી ઢબે ચુંટણી તથા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોને પુરતો પગાર મળે ...

કોંગ્રેસના “ગુજરાત પ્રજા વિકાસ...

5

ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશન “G.M.S.C” સ્વાયત્ત સંસ્થાની રચના કરીને જીવનરક્ષક દવાઓ વિનામુલ્યે પૂરી પડશે...

??????? 10,2012 12:37 ?????????????

ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશન “G.M.S.C” સ્વાયત્ત સંસ્થાની રચના કરીને જીવનરક્ષક દવાઓ વિનામુલ્યે પૂરી પડશે...

કોંગ્રેસના “ગુજરાત પ્રજા વિકાસ...

4

મહિલાના નામે ૧૦૦ વારના પ્લોટ ઉપર રૂ. ૧ લાખ સુધીની કિંમતના ૩૦ ચો.મી.ના મકાનની યોજનાની...

??????? 10,2012 11:48 ?????????????

મહિલાના નામે ૧૦૦ વારના પ્લોટ ઉપર રૂ. ૧ લાખ સુધીની કિંમતના ૩૦ ચો.મી.ના મકાનની યોજનાની જાહેરાત કરી હતી....

બધા જુઓ >>
 • તાજેતરની વિડિઓ

  વર્તમાન ગુજરાત સરકાર જે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા ખોટા પ્રચાર કરવામાં વ્યસ્ત રહે છે, તે સામે અવાજ ઉઠાવવા અને ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રજાલક્ષી મુદ્દાઓના સમર્થનમાં પ્રજાએ આ મહાસંમેલનમાં ભાગ લીધો હતો

 • બધા વિડિઓઝ જુઓ >>

  બ્લોગ

  હું ખાતરી આપું છું...????? 31st,2015 by admin

  પ્રિય મિત્રો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી 1 લી માર્ચ, 2011 ના રોજ મેં સંભાળી હતી. 2012 ની વિધાનસભાની ચૂંટણીઓ પછી હારની જવાબદારી સ્વીકારીને મેં રાજીનામું આપ્યું હતું..........

  “સદાચાર યાત્રા” ના સમાપન...????????? 22nd,2014 by ceditor

  રાજ્યની ભાજપ સરકારે આચરેલ વ્યાપક ભ્રષ્ટાચાર તથા રાજ્યની પ્રવર્તમાન ગંભીર કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ રાજ્ય સરકાર દ્વારા ખોટા દવાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાઓથી લોકોને અવગત કરાવવા તથા કોંગ્રેસ નીતિ.........

  પત્રક...????????? 20th,2013 by ceditor

  પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.........

  ખેડૂતોને પાકવિમાની રકમનાં પ્રશ્ને...????????? 20th,2013 by ceditor

  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ગુજરાત ખેડૂતોના પાક વીમાના પ્રશ્ને રાજ્ય સરકારે કુલ ૫ લાખ ૯૬ હાજર ખેડૂતોએ મગફળી,એરંડા,બાજરી, મકાઈ અને કમોદના કુલ ૧૪ લાખ ૧૨ હજાર.........

  ફક્ત બે વર્ષ પહેલાનો...????????? 20th,2013 by admin

  બે વર્ષ પૂર્વ સદભાવના ઉપવાસ આટલા બધા ઉડાઉ અને ભપકેદાર રીતે યોજાયા ત્યારે પણ આ “ભાવના”થી હું આશ્ચર્યચકિત હતો..........